TET EXAM 2022 TET પરીક્ષા ૨૦૨૨: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમા TET પરીક્ષા નું નોટીફીકેશન બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી છે. Gujarat government Education Department Announced TET EXAM NOTIFICATION 2022 Will be out end of September (2022) Month. ટેટ પરીક્ષા નોટીફીકેશન માં ટેટ પરીક્ષાનો સીલેબસ, ટેટ પરીક્ષા તારીખ અને ટેટ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખો ડીક્લેર કરવામાં આવશે. ટેટ પરીક્ષા પાસ કરી મેરીટમાં આવનાર ની ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક તરીકે ભરતી કરવામાં આવે છે.
ટેટની પરીક્ષા જાહેરાત
ટેટની પરીક્ષા આપવા માટે રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે શુભ સમાચાર . ટેટની પરીક્ષા ટૂંક સમયમાં લેવાશે .2018થી ટેટ 1 અને 2 ની પરીક્ષા લેવાઈ ન હતી અને એની રાહ જોવાય રહી હતી ત્યારે સરકારે આજે ટેટ 1 અને 2નો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. શિક્ષકોની ખાલી જગ્યા ભરવા ટેટ 1 અને 2ની પરીક્ષા યોજાશે અને 17 ઑક્ટોમ્બરે જાહેરનામું બહાર પડસે અને 21 ઓક્ટોમ્બરથી ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે . લગભગ 3 લાખ જેટલા ઉમેદવારો ફોર્મ ભરશે જ્યારે ફેબ્રુઆરી માર્ચ 2023માં પરીક્ષા લેવામાં આવશે.
TET EXAM 2022 TET પરીક્ષા ૨૦૨૨ માહિતી
પરીક્ષાનું નામ | TET પરીક્ષા ૨૦૨૨ |
અમલીકરણ | રાજ્ય પરીક્ષા બોર્ડ |
પરીક્ષાના પ્રકાર | (1) TET-1 EXAM 2022 (2) TET-2 EXAM 2022 |
જાહેરાતની-ફોર્મ ભરવાની તારીખ | સપ્ટેમ્બર-૨૦૨૨ ના અંતમા (સંભવિત) |
ટેટ પરીક્ષાની તારીખ | નોટીફીકેશન મુજબ |
પરીક્ષાનો પ્રકાર | ઓબ્જેકટીવ MCQ TYPE |
ટેટ પરીક્ષા ઓફીસીયલ વેબસાઇટ | http://gujarat-education.gov.in/seb/ |
ટેટ પરીક્ષા form ભરવા ઓફીસીયલ વેબસાઇટ | અહી ક્લિક કરો |
કુલ ગુણ | ૧૫૦ |
TET પરીક્ષા પેટર્ન ૨૦૨૨
પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે લેવામાં આવતી ટેટ પરીક્ષા ગુજરાત સરકાર્ના શિક્ષણ વિભાગ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંપુર્ણ આયોજન કરવામાં આવે છે. ટેટ પરીક્ષા ના ફોર્મ ભરવાની તારીખો હવે પછી જાહેર કરવામાંં આવશે. ટેટ પરીક્ષા ના ફોર્મ ઓજસ વેબસાઇટ પર ભરવાના હોય છે.
TET પરીક્ષા ૨ પ્રકારની લેવામાં આવે છે.
- TET-1 EXAM જે ધોરણ ૧ થી ૫ નિમ્ન પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે.
- TET-2 EXAM જે ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે. TET-2 EXAM માં ભાષા, ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન એમ વિષયવાઇઝ અલગ અલગ પેપરો હોય છે.
- આ પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી.
- બન્ને પરીક્ષામાં કુલ ૧૫૦ ગુણ નુ પેપર હોય છે.
- TET પરીક્ષા પાસ કર્યા પછી જે પ્રમાણપત્ર આપવામાં આવે છે તે નવી શિક્ષણનિતી મુજબ માન્ય છે.
TET EXAM 2022 TET પરીક્ષા ૨૦૨૨ સીલેબસ
TET-1 EXAM SYLLABUS 2022
TET-1 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે.
- કુલ ગુણ ૧૫૦
- કુલ પ્રશ્નો ૧૫૦
વિભાગ-1 બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો | ૩૦ ગુણ |
વિભાગ-2 ભાષા- ગુજરાતી | ૩૦ ગુણ |
વિભાગ-3 ભાષા- અંગ્રેજી | ૩૦ ગુણ |
વિભાગ-4 ગણિત | ૩૦ ગુણ |
વિભાગ-5 પર્યાવરણ | ૩૦ ગુણ |
કુલ ગુણ | ૧૫૦ |
TET-2 EXAM SYLLABUS 2022
- TET-2 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે.
- કુલ ગુણ ૧૫૦
- કુલ પ્રશ્નો ૧૫૦
વિભાગ-1 કુલ | ગુણ ૭૫ |
બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો | ગુણ ૨૫ |
ભાષા- ગુજરાતી અને અંગ્રેજી | ગુણ ૨૫ |
સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોની જાણકારી | ગુણ ૨૫ |
વિભાગ-૨ ૭૫ ગુણ નો હોય છે. જેમાં ઉમેદવારના વિષય મુજબ ભાષા/ગણિત-વિજ્ઞાન/સામાજીક વિજ્ઞાન માટે ધોરણ ૬ થી ૮ નુ વિષયવસ્તુ રહેશે. | ૭૫ ગુણ |
TET-1 પરીક્ષાના જુના પેપરો
TET-1 EXAM OLD PAPER 2012 DOWNLOAD | CLICK HERE |
TET-1 EXAM OLD PAPER 2014 DOWNLOAD | CLICK HERE |
TET-1 EXAM OLD PAPER 2015 DOWNLOAD | CLICK HERE |
TET-1 EXAM OLD PAPER 2018 DOWNLOAD | CLICK HERE |
TET-2 EXAM OLD PAPER
TET-2 EXAM OLD PAPER 2011 DOWNLOAD LANGUAGE | CLICK HERE |
TET-2 EXAM OLD PAPER 2012 DOWNLOAD SOCIAL SCIENCE | CLICK HERE |
TET-2 EXAM OLD PAPER 2012 DOWNLOAD PART-1 | CLICK HERE |
TET-2 EXAM OLD PAPER 2012 DOWNLOAD LANGUAGE | CLICK HERE |
TET-2 EXAM OLD PAPER 2012 DOWNLOAD SOCIAL SCIENCE | CLICK HERE |
TET-2 EXAM OLD PAPER 2013 DOWNLOAD PART-1 | CLICK HERE |
TET-2 EXAM OLD PAPER 2013 DOWNLOAD MATHS SCIENCE | CLICK HERE |
TET-2 EXAM OLD PAPER 2013 DOWNLOAD SOCIAL SCIENCE | CLICK HERE |
TET-2 EXAM OLD PAPER 2013 DOWNLOAD LANGUAGE | CLICK HERE |
TET-2 EXAM OLD PAPER 2014 DOWNLOAD PART-1 | CLICK HERE |
TET-2 EXAM OLD PAPER 2014 DOWNLOAD MATHS SCIENCE | CLICK HERE |
TET-2 EXAM OLD PAPER 2014 DOWNLOAD SOCIAL SCIENCE | CLICK HERE |
TET-2 EXAM OLD PAPER 2014 DOWNLOAD LANGUAGE | CLICK HERE |
TET-2 EXAM OLD PAPER 2014 DOWNLOAD PART-1 | CLICK HERE |
TET-2 EXAM OLD PAPER 2014 DOWNLOAD MATHS SCIENCE | CLICK HERE |
TET-2 EXAM OLD PAPER 2014 DOWNLOAD SOCIAL SCIENCE | CLICK HERE |
TET-2 EXAM OLD PAPER 2014 DOWNLOAD LANGUAGE | CLICK HERE |
TET-2 EXAM OLD PAPER 2014 DOWNLOAD MATHS SCIENCE | CLICK HERE |
TET-2 EXAM OLD PAPER 2014 DOWNLOAD SOCIAL SCIENCE | CLICK HERE |
TET-2 EXAM OLD PAPER 2014 DOWNLOAD LANGUAGE | CLICK HERE |
Thank-you for visit fitbuzz
On a subsequent trip, he hit a jackpot on a slot machine and was hooked. Every dollar helps liked ones}, associates and neighbors have entry to reliable, independent reporting. Kansas is projected to make $185 million in whole tax income from gaming and the lottery during the 2022 fiscal 12 months, but solely about $8 million might be transferred to the Problem Gambling and Addictions Grant Fund. The fund is projected to have $726,000 available on the end of the 2022 fiscal 12 months and one other surplus of $532,000 in 2023, based on finances information reported by the Kansas Legislative Research Department. Apple today added refurbished M2 MacBook Air models to its on-line store, offering the machines at a discounted price for the first 1xbet time.
ReplyDelete