Search This Website

Tuesday, March 28, 2023

Gujarat High Court Recruitment 2023: ગુજરાત હાઈકોર્ટ માં 1499 જગ્યાઓ ભરતી, લાયકાત 10 પાસ

Gujarat High Court Recruitment 2023: ગુજરાત હાઈકોર્ટ માં 1499 જગ્યાઓ ભરતી, લાયકાત 10 પાસ


Gujarat High Court Recruitment 2023: ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યની નીચલી અદાલતો માં પટાવાળા વર્ગ 4 ની ભરતી જેમાં ચોકીદાર, લિફ્ટમેન, વોટર સર્વર, હોમ એટેન્ડન્ટ, જેલ વોર્ડર અને સ્વીપરની કુલ 1499 જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે.


Gujarat High Court Recruitment 2023

સંસ્થા નું નામગુજરાત હાઇકોર્ટ
પોસ્ટનું નામપટાવાળા (વર્ગ – 4)
કુલ જગ્યાઓ1499
અરજી પ્રકારઓનલાઈન
નોકરીનું સ્થળગુજરાત
ઓનલાઈન ફોર્મની છેલ્લી તારીખ
ઓફિશિયલ વેબસાઈટhc-ojas.gujarat.gov.in

હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા વર્ગ 4 ની 1499 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઘણા લાંબા સમય પછી ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે. જે મિત્રો ગુજરાત હાઈકોર્ટમાં નોકરી કરવા માંગે છે તેમના માટે આ નોકરીની સુવર્ણ તક છે.


ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023

ગુજરાત હાઈકોર્ટ દ્વારા પટાવાળા વર્ગ 4 ની 1499 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
પટાવાળા1499

ગુજરાત હાઈકોર્ટ ભરતી શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ-૧૦ (SSCE) કે તેને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ.
  • ગુજરાત હાઇકોર્ટ દ્વારા સમય – સમય પર નિર્ધારિત થયેલ / કરવામાં આવી શકે, / તે મુજબનું સંબધિત કાર્ય કૌશલ્ય હોવુ જોઇએ.

Gujarat High Court Recruitment વય મર્યાદા

  • ન્યૂનતમ: 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ.
  • મહત્તમ: 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023 Online Apply

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.hc-ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકશે.

Gujarat High Court Recruitment અરજી ફી

Generalરૂ. ૩૦૦/- + બેંક ચાર્જસ
OBC/SC/ST/PWDરૂ. ૧૫૦ + બેંક ચાર્જસ

ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023 પસંદગી પક્રિયા

ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા અને ફાઇનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે.


ગુજરાત હાઈકોર્ટ ભરતી પગાર ધોરણ

પગાર ધોરણ: રૂ. 14,800 થી 47,100/-( 7 માં પગાર પંચ મુજબ)

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો
અન્ય નોકરીની માહિતી માટેઅહીં ક્લિક કરો

ગુજરાત હાઈકોર્ટ દ્વારા પટાવાળા ની કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે?

ગુજરાત હાઇકોર્ટ દ્વારા પટાવાળા ની 1499 જગ્યાઓ પર ભરતી કરવા જાહેરાત બહાર પાડવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે છે?

gujarathighcourt.nic.in ગુજરાત હાઈકોર્ટ ની ઓફિશિયલ વેબસાઈટ છે.


Read More »

Thursday, March 2, 2023

Gujarati Kids App Free Study from Home

 

Gujarati Kids App Free Study from Home


Gujarati Kids App free study from home. Can be hard to keep kids occupied sometimes, especially when school is out. That’s why you typically reach for tablets, phones, or other electronic devices for your kids to play with when they’re bored.
Gujarati Kids App Free Study from Home.

Gujarati Kids App Free Study from Home But it can be difficult to figure out which apps are worth downloading (and even buying) — let alone deciding which ones are safe and kid-friendly.


That’s why the Good Housekeeping Institute tested a bunch of apps on the market and consulted our consumer panel (made up of real parents and their children!) in order to find the best ones to download.


Gujarati Kids App is a way of learning Gujarati for kids or first time learners.



This app shows various section like Gujarati Mulakshar, English Alphabets, Gujarati Months, English months, Week days in Gujarati, Gujarati Barakhadi, Gujarati numbers, Shapes and Color in Gujarati, Birds, Animals, Directions, Games for kids.Gujarati Kids App Free Study from Home

The picture/words having sounds to know how to pronouns.
It also helps learners to practice writing on it by tracing the letter.
There is fun games for kids to identify the pictures/words also memory games for kids

GSSSB Talati Old Paper 2017 PDF Download

Question Paper | Answer Key

Talati Previous Paper 2016 PDF Download

Question Paper | Answer Key

Gujarat Talati Question Paper 2015 PDF Download

Question Paper | Answer Key

GSSSB Talati Paper 2014 PDF Download

Question Paper | Answer Key


Talati Old Paper 2010 PDF Download


Gujarati Kids App Free Study from Home



Gujarati Kids App Free Study from Home The above question may have popped up in each of you. So, tell me, download an application in which the photos have been deleted from the mobile. You can easily find this app on the Play Store. The name of this app is ‘Discdigger’. After downloading it you will get the option to scan the photo. And if you click on it, within a few minutes this app will be able to put all the photos in your mobile in front of you in the pocket.

Now download the photos you want from them. So this way you can download your old photo in minutes by downloading an app. And most importantly, this way you will find deleted photos of your own years.

-Gujarati learning apps.
-Gujarati kids educational apps
-Gujarati alphabet.IMPORTANT LINK


Download Kids App from here



kids learning apps:

Learn part user can find different options Like as learn kids english, learn kids to read, learn kids gmae, ABC for kids, learning animals for toddlers, learn colors for kids, learn fruit for toddlers. Have also Baby smart games for kids!
Read More »